STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

દુઃખ

દુઃખ

1 min
177

મારા દુઃખ એની જગ્યાએ છે,

મારા જ કર્મોની સજા એ છે,

આવ્યા તો ભોગવવા પડશે,

રડવાથી ન એ ઘટી જશે,


જીવનના રંગ અલગ છે,

ક્યાં સુખ તો ક્યાં દુઃખ છે,

ન માપ કે એનું વજન છે,

સરળ ઉપાય ભજન છે,


જ્યારથી ખબર એ પડી છે,

એમની દુઃખની આ ઘડી છે,

મારા દુઃખોની માત્રા વધી છે,

મારા દિલની એ કમજોરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract