STORYMIRROR

Rekha Shukla

Drama Fantasy

1  

Rekha Shukla

Drama Fantasy

દરિયો

દરિયો

1 min
118

લાખો શમણાંને પાંખો આવી ફૂટી ફૂટી કળીઓની આંખો લૂછી ગઈ

મગરમરછના દ્વંદયુધ્ધે નાનકી માછલી કૂદાકૂદ કરતી પૂછી ગઈ,


તાવ આવ્યો તારલીને નાંચી'તી ખુબ આંગણીયે છીપલી સંગ ગઈ

દરિયો તો વળ દે મૂંછને ગોતી ગોતી મોતીડાં દેતો ઢોળી દઈ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama