STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 95

દરિયો ( મોનોઈમેજ) - 95

1 min
352

 (૧૮૯)

દાંડીનો

નસીબદાર દરિયો

ઇતિહાસનો

સાક્ષી બનીને

ઐતિહાસિકધામ

પણ બન્યો છે.

(૧૯૦)

મરજીવાઓનો

પ્રિય બનીને

તેમના મનમાં

હંમેશાં

રમતો રહે છે

આ દરિયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy