દરિયો ( મોનોઈમેજ) - 92
દરિયો ( મોનોઈમેજ) - 92
(૧૮૩)
કયાંક વળી
આ દરિયો
ગુનાખોરીથી
ખરડાઈને
જાણે અમાનુષ
બની ગયો છે !
(૧૮૪)
દરિયાકિનારાના
ઉદ્યોગો
કયાંક
દરિયાને પણ
ઉદ્યોગ
ન બનાવી દે.
(૧૮૩)
કયાંક વળી
આ દરિયો
ગુનાખોરીથી
ખરડાઈને
જાણે અમાનુષ
બની ગયો છે !
(૧૮૪)
દરિયાકિનારાના
ઉદ્યોગો
કયાંક
દરિયાને પણ
ઉદ્યોગ
ન બનાવી દે.