STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 91

દરિયો ( મોનોઈમેજ) - 91

1 min
335

 (૧૮૧)

મોટા-મોટા

ઉદ્યોગોએ

દરિયાને

બનાવી દીધી છે

ઝેરની

શીશી.

(૧૮ર)

જો

દરિયો ઝેરી બને

તો

આપણું

સ્વપ્ન પણ

ઝેરી બને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy