STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 81

દરિયો ( મોનોઈમેજ) - 81

1 min
414

 (૧૬૧)

દરિયો

સાચાં મોતીની ખાણ,

તોયે સહજતાથી

આપે નહિ.

દરિયો લોભી

ના કહેવાય ?

(૧૬ર)

ઉદાર માણસને

દરિયાદિલ

કહેવાય,

તો દરિયાને

શું

કહેવાય ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy