STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 74

દરિયો ( મોનોઈમેજ) - 74

1 min
581

 (૧૪૭)

કુદરતે

દરિયાને સળંગ જ

રાખ્યો હતો,

પણ માણસે

તેનો નકશો

બનાવી દીધો.

(૧૪૮)

દરિયો પણ

ઘણું અદૃશ્ય

શિક્ષણ આપે છે,

તે

મેળવતા

આવડવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy