STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 70

દરિયો ( મોનોઈમેજ) - 70

1 min
578

 (૧૩૯)

અન્ય દેવને

પૂજવા

મૂર્તિ બનાવાય,

પણ

દરિયાદેવની

સીધી પૂજા થાય.

(૧૪૦)

દરિયામાં

ન્હાવા પડનારને

મોજું

માથા ઉપર આવે.

જાણે

આશીર્વાદ આપે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy