STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 66

દરિયો ( મોનોઈમેજ) - 66

1 min
468

 (૧૩૧)

દરિયાને તો

આગળ વધવું છે,

પણ

હવે માણસ

તેને

રોકવા લાગ્યો છે.

(૧૩ર)

દરિયાની સફર

એટલે

દરિયાના ખોળે

બેસવાનું

જોયેલ સ્વપ્ન

સાકાર થવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy