STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 54

દરિયો ( મોનોઈમેજ) - 54

1 min
458

 (૧૦૭)

નાનાં બાળકોના

હસ્તસ્પર્શથી

નવજીવન પામેલ

શંખ-છીપલાંને

કાને લગાડી

દરિયો વાણી સાંભળે !

(૧૦૮)

પ્રેમી કે પ્રેમિકા

રાહ જોવડાવે,

પણ દરિયો

આનંદ આપવામાં

ના જોવડાવે

રાહ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy