STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 48

દરિયો ( મોનોઈમેજ) - 48

1 min
386

 (૯પ)

દરિયાને

નફરત કરનારા

પછી

બની જાય છે

દરિયાની

માછલી !

(૯૬)

દરિયાકાંઠે

વૃક્ષ હોય તો,

વૃક્ષ નીચે

આપણે

બેસી જવું જોઈએ

કાચબો બની !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy