STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 38

દરિયો ( મોનોઈમેજ) - 38

1 min
371

 (૭પ)

દરિયાકિનારે

ક્ષિાતિજને પાર

કશું દેખાતું નથી.

દરિયો જાદુગરની જેમ

કરી દે છે

બધું અલોપ.

(૭૬)

દરિયાને

પૂછવું છે,

’’તારું

અખૂટ જળ

મનને

કેમ ભરી દે છે ?’’


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy