STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 23

દરિયો ( મોનોઈમેજ) - 23

1 min
323

 (૪પ)

દરિયાને

જુઓ,

એટલે

મંજિલને

પાર કરવાનું

સ્વપ્ન આવે.

(૪૬)

દરિયાનું પાણી

છલકાઈને

નાવિકને કહે,

’’નાવ છોડ

ને

મંજિલને આંબી લે !’’


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy