STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 115

દરિયો ( મોનોઈમેજ) - 115

1 min
604

 (રર૯)

એક પતંગિયું દરિયાને

ફૂલ માની બેઠું,

પણ કયાં બેસવું

તે નક્કી ન કરી શકયું

અને ફેરફૂદડી ફરી

બેભાન થઈ ગયું.

(ર૩૦)

દરિયાના ખોળે

બાળકોને

આળોટવું ગમે.

માની હૂંફ

આપે છે

દરિયો.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Fantasy