STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 103

દરિયો ( મોનોઈમેજ) - 103

1 min
474

 (ર૦પ)

અંગ્રેજોને

ભારત સુધી

પહોંચાડનાર

દરિયાને

શું કહેવું ?

(ર૦૬)

ભારતમાંથી લૂંટેલું

પરદેશ પહોંચાડવામાં

નિમિત્ત

દરિયો જ ગણાયને ?

તોય દરિયો

શરમાતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy