Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Abstract

3  

Kaushik Dave

Abstract

દોસ્ત

દોસ્ત

1 min
1.2K


યારી દોસ્તી ક્યારેય ના થાય !

એવું માનનારા હંમેશા પસ્તાય,


જીવનમાં હોય એક સાચો મિત્ર

જીવનમાં પથદર્શક બની જાય,


જીવનમાં નથી મળતા સાચા મિત્રો

ઋણાનુબંધ હોય તો સાચો મિત્ર મળી જાય,


જમાનો છે ખરાબ, ના કરો તમે મિત્ર

એવું માનનારા પણ સાચા મિત્ર શોધતા જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract