દિલની ડાયરી
દિલની ડાયરી
ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય,
પેન સહી થઈ રેલાય ત્યારે નામ તારું લખાય,
ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય,
ડાયરી જોઈને યાદો તારી રચાય,
કેમ રોકુ આ યાદો ને તુ જ બતાવ,
ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય,
પંક્તિ લખુ તો શબ્દો ભુલાય,
કેમ કરું કવિતા પુરી તુ જ બતાવ,
ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય,
ડાયરીના પાને પાના તારી યાદો અપાવે,
કેમ કરીને તને ભૂલી જવાય,
ડાયરી મારી ખુલે ત્યારે યાદો તારી રચાય,