દિલનો ઝરૂખો
દિલનો ઝરૂખો
દિલનો ઝરૂખો તારી માટે રાખ્યો ખુલ્લો
યાદોનો યાદ કરી તેમાં સમાવી દેતો
હળવો કર દિલનો બોજ તારો
હું જીવુ છું રહી હંમેશા તારો
તારા હાથમાં હાથ રહેશે બીજા કોઈનો
દરેક ક્ષણે રહીશ હું તને ચાહતો
રાખજે તું દિલમાં મારી યાદો
યાદ કરજે મને કઠીન પળો
મારો દિલનો ઝરૂખો
રાખીશ ખુલ્લો

