STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ભવોભવની સગાઈ આપણી

ભવોભવની સગાઈ આપણી

1 min
183

દિલથી દિલની સગાઈ છે આપણી,

રૂહથી રૂહની સગાઈ છે આપણી,

તું વરસતું વાદળ ને

હું મેઘબિંદુ,

જન્મોજન્મની સગાઈ છે આપણી,


તું હરખાતું ફૂલ ને,

હું ખુશ્બુ તારી,

ભવો ભાવની સગાઈ છે આપણી,

હું દરિયની માછલી ને,

તું દરિયા દિલ દરિયો મારો,


તારા વિના હું પ્યાસી,

ભવોભવની સગાઈ છે આપણી,

હું મધુર સ્મિત કરતું ફૂલ ને,

તું ઝાકળ બિંદુ મારું,

જન્મોજન્મની સગાઈ છે આપણી,


હું ચમકતો ચાંદ ને,

તું ઝગમગતું આકાશ મારું,

ભવોભવની સગાઈ છે આપણી,


હું મહેકતું ફૂલ ને,

તું  જીગરજાન પતંગિયું મારું,

જન્મોનો નાતો છે આપણો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance