STORYMIRROR

Pooja Chandani

Romance

3  

Pooja Chandani

Romance

વાલમ આવો ને

વાલમ આવો ને

1 min
631

વાલમ આવોને,વાલમ આવોને,

બગીચામાં ઊભી તારી વાટલડી જોવું રે....

ઝરૂખામાં સાથે બેસી સપનાં નિહાળું રે...

વાલમ આવોને....


પળ પળ એક જ રટણ રટું રે....

દરેક ભવમાં તારો સંગાથ મળે રે....

વાલમ આવોને....


સમી સાંજના શમણાંમાં તારી રાહ જોવું રે....

વિવિધ પકવાન મારા હાથે પ્રેમથી જમાડું રે....

વાલમ આવોને....


વરસતાં વરસાદમાં તુજ સંગ નયન મળે રે....

મારા એક એક રોમ તુજને અર્પણ કરું રે....

વાલમ આવોને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance