STORYMIRROR

Pooja Chandani

Inspirational

3  

Pooja Chandani

Inspirational

પિતાજીને વંદન

પિતાજીને વંદન

1 min
244

મારા પિતાજી

તમને વંદન રે

બે હાથ જોડી


પુત્રી તમારી

દરેક ભવમાં હું

બની રહુ રે


તમારા હાથ

હંમેશા મારા શિશિ

પર રાખજો


સત્યનો પંથ

બતાવનાર પિતા

કોટી વંદન


સવારે ચક્ષુ

ખોલતાં સામે છબી

તાતની આવે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational