Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

મુકેશ વણકર

Romance

3  

મુકેશ વણકર

Romance

જોયા પછી

જોયા પછી

1 min
655


જફાઓ વધી ગઈ ઝરૂખે જોયા પછી,

લાગણીઓ છલકાય એક જણ જોયા પછી.....


દરકાર રહી ના શ્વાસોની મને,

હોઠો પર મીઠી મુસ્કાન જોયા પછી....


મારા પર કાબૂ ન રહ્યો મારો,

ઝુલ્ફોનો રેશમી ગુલદસ્તો જોયા પછી....


તન મન હૃદય સમર્પિત થઈ ગયું,

કપાળમાં એના મારુ સિંદૂર જોયા પછી...


સાંજ એ શહેજાદી ને ગામ જાણીતું બન્યું,

"માસુમ" કાયમ મીરાનો થયો ઝરૂખે જોયા પછી....


Rate this content
Log in

Similar gujarati poem from Romance