ફકત તું
ફકત તું
ફક્ત તું જ મારી જિંદગી છે,
મારી જિંદગીની દરેક ખુશી તારાથી જ છે.
મારા ચેહરા પરનું સ્મિત તું છે,
મારી આંખોનું કાજલ તું છે.
તું છે તો હું છું,
તારા વિના મારું કોઈ અસ્તિત્વ નથી.
તું પાસે હોવા છતાં પણ
તારાથી દુર થવાની વાત સહન થતી ન હોય.
તો તું જ વિચાર જ્યારે તું નહિ હોય
તારે તો જીવતી એક lલાશ બની જઈશ.