દિલની દાસ્તાન
દિલની દાસ્તાન
ભલે તું મારાથી દૂર છે,
પણ
દિલની સૌથી નજીક તું છે,
ભલે તું મારાથી નારાજ છે,
પણ
દિલની સૌથી નવાબ તું છે,
ભલે તું મારાથી હસી છું
પણ
દિલમાં સૌથી વધુ રડ્યો છું
ભલે તું મારાથી અલગ છે,
પણ
દિલની સૌથી આગળ છું,
ભલે તું મારાથી લાજવાબ છું
પણ
દિલની સૌથી શાનદાર હું છું
તું અને તારી યાદોમાં તું છે,
પણ
હું અને મારા અંદાજમાં બસ તું જ તું છે.
