દિલ
દિલ
એવું નથી કે મને ઉડવું નથી ગમતું
પણઆજે આકાશ માં ઉડયા પછી
એવું લાગે છે કે એના કરતાં તારા
દિલમાં કેદ છું એ સારું છે.
એવું નથી કે મને ઉડવું નથી ગમતું
પણઆજે આકાશ માં ઉડયા પછી
એવું લાગે છે કે એના કરતાં તારા
દિલમાં કેદ છું એ સારું છે.