STORYMIRROR

Harshal Baxi

Classics Inspirational Thriller

3  

Harshal Baxi

Classics Inspirational Thriller

દીકરી

દીકરી

1 min
14.9K


દીકરી અલ્લડ,

દીકરી મોજીલી,

દીકરી હોંશીલી,


દીકરી સંવેદનાંથી ભરપૂર

દીકરી લાગણીનું પુર,

દીકરી સમજણનું ઘોડાપૂર,


દીકરી મા નો સથવારો,

દીકરી મા નો સધિયારો,

દીકરી બાપ નો પડછાયો,


દીકરી એટલે કડી,

કડી સંબંધોની,

કડી પ્રેમની,


દીકરી અંત નથી,

દીકરી આરંભ છે,

આરંભ એક વંશનો,

આરંભ નવી પેઢીનો,

આરંભ એક યુગ નો..


Rate this content
Log in

Similar gujarati poem from Classics