ધબકાર
ધબકાર
આજકાલના સમયમાં,
અટપટા આ જીવનમાં,
દિલ તો કરે છે ધબકાર,
પણ મળે નહીં અણસાર,
ધબકતું રહેતું સદાય,
એને જ જીવંત ગણાય,
લાગણીઓ તણો વેપાર,
થતો હોય છે એકવાર.
આજકાલના સમયમાં,
અટપટા આ જીવનમાં,
દિલ તો કરે છે ધબકાર,
પણ મળે નહીં અણસાર,
ધબકતું રહેતું સદાય,
એને જ જીવંત ગણાય,
લાગણીઓ તણો વેપાર,
થતો હોય છે એકવાર.