STORYMIRROR

Sandip Pujara

Tragedy

3  

Sandip Pujara

Tragedy

ડૂસકું

ડૂસકું

1 min
217


આથમતી સંધ્યા

સાગરનો તટ,


લાલચોળ થઈ ગયેલો સૂર્ય

નીરવ શાંતિ,


દૂર દૂર સુધી કોઈ નહિ,

સિવાય કે,


મહેંકું મહેંકું થતી રાતરાણી

બસ,

બીજું કઈ નહિ,


આ બધું જ

જેની સાથે કલ્પ્યું હોય,


એની જ ગેરહાજરી

અને ત્યારે,


જે ડૂસકું આવે

એનો અવાજ,


સાગરના ખળભળાટ કરતા

અનેક ગણો મોટો થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy