Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Maitri Shah

Drama Thriller

2.5  

Maitri Shah

Drama Thriller

ડર લાગે છે ..

ડર લાગે છે ..

1 min
421




વાત સુખની નથી,

મને આગતથી ડર લાગે છે,

સુખ પછી આવતી કાયનાતથી ડર લાગે છે,


વાત દિવસની નથી,

મને રાતથી ડર લાગે છે,

વહેતા પવનનાં પ્રત્યાઘાતથી ડર લાગે છે,


વાત પારકાની નથી,

મને પોતાની જાતથી ડર લાગે છે,

જીવનની દરેક સોગતથી ડર લાગે છે,


વાત નફરતની નથી,

મને પ્રેમની મુલાકાતથી ડર લાગે છે,

લોકોના વિશ્વાસઘાતથી ડર લાગે છે,


પારકાને શું કહું?

મને મારી જાતથી ડર લાગે છે!


Rate this content
Log in

Similar gujarati poem from Drama