STORYMIRROR

Meena Mangarolia

Abstract Others

3  

Meena Mangarolia

Abstract Others

ડાયરી

ડાયરી

1 min
26.7K


જિંદગી મારી લાગી રહી છે હવે,

આથમતી સંધ્યા...

ભરતી ઓટ મને દેખાય છે તારી આંખોમાં.


સમય સાથે કરું છુ ઈન્તજાર...

સહન હું તો કરી લઉં છું...

ન સહન થશે તમારાથી....

આજે તારી યાદ પાણીના પરપોટાં જેવી...


એ ડાયરીનું પાનું ફેરવી દેજો,

જયાં મારી યાદ આવે...

આજ આખું વિશાળ વિશ્વ મને સાંકડું પડયું.


જ્રયારથી એમની નજરોમાં હું ઓછી પડી..

જિંદગી કંઈક અધૂરી અધૂરી પડી.

કંઇક આથમતી આથમતી ચાલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract