STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy Tragedy

3  

Meena Mangarolia

Drama Fantasy Tragedy

દાવાનળ

દાવાનળ

1 min
13.5K


દરિયો તો હું

એક શ્વાસે

પી ગઈ,

હવે ભિતર

દાવાનળ બની

વલોવાય છે,


શ્વાસ હવે

મારો રુંધાય

છે...ધડકન

તેજ થાય છે,


આંસુ અનરાધાર

વરસે....

જાણે ચોમાસું

ચોધાર....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama