Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sunita Mahajan

Drama

4  

Sunita Mahajan

Drama

દાક્તર

દાક્તર

1 min
363


દર્દ સમજે,

તન મન કેરું રે !

રોગ ભગાવે.


નિઃસ્વાર્થ સેવા,

નિસ્પૃહતા બહુ રે !

સન્માન કરો.


ભાવ અનેરો,

સંસાર એમને રે !

ફી ચૂકવજો.


કઠીન બહુ,

દાક્તર બનવું રે !

મોંઘું ભણવું.


તપસ્યા કરે,

રાત દિન ના જુએ,

દર્દ ભગાવે.


સમજુ છું હું,

પતિ ડોકટર રે !

ગર્વ એમનો.


Rate this content
Log in