ચૂંટણી
ચૂંટણી
સંસ્કારો સ્વાહા થયા છે, વેચાય મત વેચાય પદ, કરો મતદાન,
સંબંધ મૃત્યુ પામ્યો છે, પણ ક્યાંક લાગણી હજુ ધબકે છે,
એણે મને જીવતે જીવ બાળ્યો છે, મારો કાપોની પાર્ટીઓ છે,
સીટ વેચો પડાપડી છે, વધે પાવર કે પાપ, સત્તાની લડાલડી છે.
