Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

ચોવીસ

ચોવીસ

1 min
162


ત્રેવીસ તારો ખુબ ખુબ આભાર,

તું લઈને આવ્યો ચોવીસ ને દ્વાર,

ચોવીસ,તારા બે પછી આવે ચાર,

તારા ઉપર છે હવે બધો આધાર,


સુખ શાંતિની લ્હાણી બધે થાય,

જોળી બધાની ખુશીઓથી ભરાય 

સુસ્વાસ્થ્યનો લાભ સૌને અપાવ,

સમૃદ્ધિનો વરસાદ તું વરસાવ,


પ્રભુ દયાળુ છે, પહેલ તું કર,

પુરા વિશ્વની તારા પર છે નજર,

બધાની છે માંગણી, સ્વીકાર કર,

ચોવીસ, તું કોઈને નિરાશ ના કર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract