ચોકલેટ ડે
ચોકલેટ ડે
ચોકલેટ તો મે બધાને ખવડાવી
પરંતુ મને કોઈએ ન ખવડાવી ચોકલેટ...
ચોકલેટ તો મે મારી દોસ્ત હરામીને ખવડાવી
પરંતુ મને કોઈએ ન ખવડાવી ચોકલેટ...
ચોકલેટ તો મે મારા દોસ્ત ભૂખડને ખવડાવી
પરંતુ મને કોઈએ ન ખવડાવી ચોકલેટ...
ચોકલેટ તો મે મારી જસુને ખવડાવી
પરંતુ મને કોઈએ ન ખવડાવી ચોકલેટ...
ચોકલેટ તો મે મારા સ્ટાફમાં આળસુને ખવડાવી
પરંતુ મને કોઈએ ન ખવડાવી ચોકલેટ...
મને મારી જિંદગીની ચોકલેટ પહેલી ચોકલેટ
મારા રણજીતે ખવડાવી જે મારી જિંદગીની બેસ્ટ ચોકલેટ.
