ચંદ્ર
ચંદ્ર
ચંદ્ર એ મોકલ્યું હતું કહેણ મને,
સફર કરાવો ભારતની અમને,
કહી દીધું ચંદ્રને, થોભી જજે તું,
બધા રાજકારણીઓને મોકલી દેશું અમે.
નવમે બેસેલો ચંદ્ર કહે છે,
પરદેશ જવા તૈયાર રહેજો હવે,
જવું ના જવું મરજી તમારી,
ફરજ છે એટલે કહી દીધું તમને !
