Vibhuti Desai
Fantasy
વિચારી રહ્યો છે દર્પણ,
ક્યારે નસીબ થશે મને,
નારી મુખે હાસ્ય જોવાનું !
રોજ રોજ રડતી આંખો,
નથી જોઈ શકતો હવે,
રોજ આવા વિચારો કરી,
દુઃખી થઈ જોઈ રહેતો,
અંતે તૂટી ગયો દર્પણ.
ખેડૂત
ગણતરી
આંતરરાષ્ટ્રીય...
વિશ્વ પુરુષ દ...
લાભપાંચમ
અનંત ચૌદસ
રાધાષ્ટમી
વયસ્ક નાગરિક
લાભ પાંચમ
ગરબે રમવા આવ
બોલે કૂકડો, જાગે માણસ .. બોલે કૂકડો, જાગે માણસ ..
ઝૂકેલી પાંપણોમાં હસતું મૌન તારું ... ઝૂકેલી પાંપણોમાં હસતું મૌન તારું ...
ડુંગરના ઉરનું હું ગાણું .. ડુંગરના ઉરનું હું ગાણું ..
પાનમાં ગામડું કોતરી લાવશે.. પાનમાં ગામડું કોતરી લાવશે..
વારણા - શરીરમાં રહેલી મુખ્ય ચૌદ માંહેની એક નાડી. આ ચૌદમાં પણ ઈડા, પિંગલા અને સુષુમ્ણા મુખ્ય છે અને ક... વારણા - શરીરમાં રહેલી મુખ્ય ચૌદ માંહેની એક નાડી. આ ચૌદમાં પણ ઈડા, પિંગલા અને સુષ...
The truth of the human life about the God.. The truth of the human life about the God..
ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત; રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત. ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત; રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત...
ઘણી બધી ભુલો પડીને હજુ પડવાની છે; પાપનું મૂળ દિમાગ સાથે છે હવે છોડવું છે. ધરા પર અઢળક પુષ્પોની સુરભી... ઘણી બધી ભુલો પડીને હજુ પડવાની છે; પાપનું મૂળ દિમાગ સાથે છે હવે છોડવું છે. ધરા પર...
તપ્ત અવની તુજને ઝંખે; આવ બેસવા અંકે, સૂના સરોવરને છલકાવે; આવ મેહુલા. તપ્ત અવની તુજને ઝંખે; આવ બેસવા અંકે, સૂના સરોવરને છલકાવે; આવ મેહુલા.
અઢી અક્ષરની વાવણી કરી દે દિલમાં, બંધ પડેલી ધમનીઓ સાજી થઇ જાય. કહેવાય છે પ્રેમતો રમત છે ચોપાટની, ત... અઢી અક્ષરની વાવણી કરી દે દિલમાં, બંધ પડેલી ધમનીઓ સાજી થઇ જાય. કહેવાય છે પ્રેમત...
ફુલ ફોરમની વાતો કરતા એકબીજામાં ભળીયે ચાલો માણસ માણસ રમીયે ફુલ ફોરમની વાતો કરતા એકબીજામાં ભળીયે ચાલો માણસ માણસ રમીયે
વૈશાખમાં ગુલમહોરના ફૂલો બહુ સોહાય છે, ત્યારે તમારી લટ મહી ચંપો લગાડી જાઉં છું. તું છે ઊછળતી આ નદી ને... વૈશાખમાં ગુલમહોરના ફૂલો બહુ સોહાય છે, ત્યારે તમારી લટ મહી ચંપો લગાડી જાઉં છું. ત...
In the ocean.. In the ocean..
The mirror affects the shadows of different things. The mirror affects the shadows of different things.
જાણે હો દીવાલ આડે આભમાં; આંગણું કોરું રડે વરસાદમાં. કે તિમિર મેઘલ બને છે તેજીલો; વિરહી રાત્રી અડે વર... જાણે હો દીવાલ આડે આભમાં; આંગણું કોરું રડે વરસાદમાં. કે તિમિર મેઘલ બને છે તેજીલો;...
શોનલવરણી કાયામાંથી, ચીસ સામટી જાગી. હરખેથી દોડીને હું તો, ઉંબરમાંથી ભાગી, અલક - મલકનું ગીત મધુરુ... શોનલવરણી કાયામાંથી, ચીસ સામટી જાગી. હરખેથી દોડીને હું તો, ઉંબરમાંથી ભાગી, અલ...
ઘનઘોર વાદળ ઘેરાયા ઊંચે આભ રે, ઘડી ઘડી મારો પિયુજી મને સાંભરે; બેઠો જઈ દૂર દૂર દરિયાને દેશ, કૂણ ... ઘનઘોર વાદળ ઘેરાયા ઊંચે આભ રે, ઘડી ઘડી મારો પિયુજી મને સાંભરે; બેઠો જઈ દૂર દૂર...
સતત વરસાદ વરસે છે, થઈને એય ગાંડીતૂર, નદીની જેમ આવે છે, તમારી યાદ આવે છે. મળ્યા ના રૂબરૂ કે ના કદી સપ... સતત વરસાદ વરસે છે, થઈને એય ગાંડીતૂર, નદીની જેમ આવે છે, તમારી યાદ આવે છે. મળ્યા ન...
To give shape the night.. To give shape the night..
ઊગી નીકળે છે દફન થયેલા કેટલાય દ્રશ્યો. નમતી સાંજે વીતેલાં પ્રસંગો. ને શબ્દોની સરહદને પેલેપાર મૌનનાં ... ઊગી નીકળે છે દફન થયેલા કેટલાય દ્રશ્યો. નમતી સાંજે વીતેલાં પ્રસંગો. ને શબ્દોની સર...