STORYMIRROR

Neeta Chavda

Fantasy Others

3  

Neeta Chavda

Fantasy Others

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
251

અ'સ્તિત્વની ઓળખ મને ત્યારે થઈ જ્યારે હું મારા જ અસ્તિત્વની શોધમાં ગઈ,

માણસની ઓળખ મને ત્યારે થઈ જ્યારે હું માણસની મનની નબળાઈને પારખી ગઈ,


કળિયુગની ઓળખ મને ત્યારે થઈ જ્યારે હું જ સચ્ચાઈ સાથે પણ હારી ગઈ,

મનમાં રહેલા કપટની ઓળખ મને ત્યારે થઈ જ્યારે હું ગોરા રંગ પર વારી ગઈ,


મધ નાંખી ખંજર મારે એવાની ઓળખ મને ત્યારે થઈ જ્યારે હું ખુદ ખંજર ખાઈને ઊભી થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy