તું ઈનામોરાટા : 52wkpm ed7-5,Aug 24
તું ઈનામોરાટા : 52wkpm ed7-5,Aug 24
માને મને તું જો તારો "બૉ" તો,
હું ઈનામોરાટો તું ઈનામોરાટા ;
હું તો તને માનું મારી "સ્વીટહાર્ટ",
હું ઈનામોરાટો તું ઈનામોરાટા ;
જોશે દુનિયા નવી દીવાનગી કેમકે,
હું ઈનામોરાટો તું ઈનામોરાટા ;
થોડું ફ્લર્ટ ચાલે હોં કેમકે છીએ,
હું ઈનામોરાટો તું ઈનામોરાટા ;
રોમાન્સમાં જરૂરી આલિંગન કેમકે,
હું ઈનામોરાટો તું ઈનામોરાટા ;
તને "ક્રશ" અને હું "લવસીક" તો,
હું ઈનામોરાટો તું ઈનામોરાટા ;
ઈટાલીયન મહેબૂબ હું તું મહેબૂબા,
મતબલ હું ઈનામોરાટો તું ઈનામોરાટા !

