STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational

3  

Kaushik Dave

Fantasy Inspirational

ગણેશ

ગણેશ

1 min
232

સમરૂ ગણેશ ને રે,

આવો ઉમા ના લાડકા,


તમને વંદન કરું રે,

આવો શિવનંદન રે,


અમને સદબુદ્ધિ આપો રે,

આવો દુંદાળા દેવ રે,


અહમ્ ને તમે ખાળો રે,

આવો ગણો ના પતિ રે,


રિદ્ધિ સિદ્ધિ ના દેવ રે,

આવો ગજાનંદ રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy