મુક્તક -પ્રેમ
મુક્તક -પ્રેમ
જ્યારથી મેં આશ ના આકાશને આંબ્યું છે,
ઈર્ષા થઈ ધરતીને, ગુરુત્વાકર્ષણ વધાર્યું છે,
જિદ ધરતીની મેં શરીર છોડી દીધું પ્રેમમાં
પહોંચી આત્માએ આભનું અંતર માપ્યું છે.
જ્યારથી મેં આશ ના આકાશને આંબ્યું છે,
ઈર્ષા થઈ ધરતીને, ગુરુત્વાકર્ષણ વધાર્યું છે,
જિદ ધરતીની મેં શરીર છોડી દીધું પ્રેમમાં
પહોંચી આત્માએ આભનું અંતર માપ્યું છે.