STORYMIRROR

ISHAN PANCHAL

Drama Fantasy

3  

ISHAN PANCHAL

Drama Fantasy

તું મૌન થઇ જા

તું મૌન થઇ જા

1 min
274

 હે શિશુપાલ હવે તું મૌન થઇ જા,

 હું છું દ્વારિકા નો રાજા, તું મૌન થઇ જા। 


મેં ઉપાડયો ગોવર્ધન, હવે તું મૌન થઇ જા.

હું છું અર્જુનનો સખા, સુદર્શન ચક્રધારી। 


હું કરીશ તારો અંત, હવે તું મૌન થઇ જા.

હું છુંં વીર બલરામ નો અનુજ। 


હું દેવકીનો આઠમો પુત્ર, હવે તું મૌન થઇ જા,

હું છું ત્રિલોક નો નાથ નારાયણ। 


હું છું તારું મૃત્યુ, હવે તું મૌન થઇ જા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama