STORYMIRROR

ISHAN PANCHAL

Romance

3  

ISHAN PANCHAL

Romance

મારા અંતરની અભિલાષા

મારા અંતરની અભિલાષા

1 min
204

અભિલાષા છે તને પામવાની, અંતરથી ઓળખવાની,

તને પામીને જીવતર ને જીવવાની.


મારા હૃદયમાં તને સ્થાન આપીને જીવતર ને ઘડવાની,

તારા પ્રેમને પામીને જીવનને સુગંધિત કરવાની.


મારા ઉમંગ અને ઉત્સાહથી તારા જીવનને મહેકવાની,

અભિલાષા છે તને પામવાની તારું જીવન સુગંધિત કરવાની.


સુગંધિત કરવાની તારો હાથ ઝાલીને કુદરતને ખોળે રમવાની,

તારો હાથ ઝાલીને દુનિયા ગુમવાની.


અભિલાષા છે મારા અંતરની,

તારા પ્રેમને પામીને મોક્ષને પ્રાપ્ત કરવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance