Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ISHAN PANCHAL

Tragedy

4.0  

ISHAN PANCHAL

Tragedy

સંબંધોની માયાજાળ

સંબંધોની માયાજાળ

1 min
206

બે ઘડી વિચારી લે, સમજી લે સંબંધોની માયાજાળને,

લાગણીના ધબકારમાંથી બહાર નીકળી,

પામી લે સાચા ખોટાના ભેદને,

કોણ પોતાનું ને કોણ પારકું, નથી આ જગતમાં કોઈ કોઈનું,

સ્વાર્થના સંબંધોને ઓળખી લે, એકાંતમાં જીવનનો આનંદ શોધીને,

પૂછ તારા કપરા સમયને કોણ હતું તારી સાથે, 

આ રંગ બદલતી દુનિયાને ઓળખી લે,

નથી પરવાહ તેને તારા અસ્તિત્વની,

સફળતાના માર્ગને જાણી લે, 

પ્રગતિનો પથ કોણે દેખાડ્યો હતો તને.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy