STORYMIRROR

ISHAN PANCHAL

Romance Tragedy

3  

ISHAN PANCHAL

Romance Tragedy

વેદના

વેદના

1 min
182

મારી લાગણીઓનો સિરછેદ કરીને તને શું મળ્યું ?

 મારી ભાવનાઓને ઠેસ પહોંચાડીને તું પણ શું પામીશ,

 

મારું આત્મસન્માન આજે ઘાયલ પડ્યું છે,

મને ઠોકર મારીને તું પણ ત્યાં પહોંચીશ,


મારા પ્રેમને ઠુકરાવીને તને શું પ્રાપ્ત કરીશ,

મારી આંખોમાંથી આંસુઓને પાડીને તને શું મળશે,


મારા હૃદયના ટુકડા કરીને તે તારી મહત્વકાંશા સંતોષી છે,

મારા કોમળ હૃદયને વીંધીને તને શું મેળવવાની ઝંખના છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance