STORYMIRROR

ISHAN PANCHAL

Romance

3  

ISHAN PANCHAL

Romance

હું તારામાં છું

હું તારામાં છું

1 min
170

હું તારામાં છું અને તું મારામાં,

તારા પ્રેમને પામીને ફૂલી ના સમાણી,


તને મળીને જીવતરનો આનંદ હું પામી,

તારા મન મંદિરમાં હું સમાણી,


કાલે એકલી હતી આજે બે થયા,

મારું સર્વસ્વ છોડી તને હું પામી,


મારા જીવનના આધાર, તારા પ્રેમને હું પામી,

મારા ઘરને મેં છોડ્યું તારી મમતાને હું પામી,


મારા જીવનના આધાર હવે મોક્ષને હું પામી,

મારા ભવને તારનાર હું તારામાં સમાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance