STORYMIRROR

Khyati Thanki

Romance Fantasy

3  

Khyati Thanki

Romance Fantasy

અદીઠ આનંદ

અદીઠ આનંદ

1 min
204

કુંપળથી ફુટી નીકળેલો,

ઉગેલો કે જન્મેલો આનંદ,

તેજ પાથરતો અનેરો આનંદ.


પ્રેમ પ્રેમ અનેેે બસ પ્રેમ,

હૃદયનેે ભીંજવતો લીલેરો આનંદ.


વિચારોને સ્પર્શીને વિસ્તરતો,

એકમેકને સાંકળતો પારસમણી સમો આનંદ.


સૈકાઓથી શોધતું મન અદીઠ આનંદ,

નસેનસમાં વ્યાપેલો રચનાત્મકતા નો આનંદ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance