STORYMIRROR

Khyati Thanki

Romance Fantasy

3  

Khyati Thanki

Romance Fantasy

તારું રણઝણવું

તારું રણઝણવું

1 min
263

તારું સ્વપ્ન સમ આવવું.,

મારું હરખાવું,..


તારું ગીત સમ ગાવું,

મારું મલકાવું,.


તારું સુગંધ સમ ભળવું,

મારું મહેકવું,


તારું અપલક જોવું,

મારું શરમાવું,


તારું પ્રેમ સમ છવાવું,

મારું ઝગમગવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance