અદીઠ આનંદ
અદીઠ આનંદ
કૂંપળથી ફૂટેલો, જન્મેલો આનંદ....
તેજ પાથરતો અનેરો આનંદ.....
પ્રેમ પ્રેમ અને બસ પ્રેમ,
હૃદયને ભીંજવતો લીલેરો આનંદ....
વિચારોને સ્પર્શીને વિસ્તરતો,
એકમેકનેે સાંકળતો પાારસમણિ સમો આનંદ..
સદીઓથી શોધતું મન જાણે અદીઠો આનંદ,
નસેનસમાં વ્યાપેલો રચનાત્મકતાનો આનંદ.

