ચીસો
ચીસો
મહેલ હવેલીની ભિતર ચીસો કેટલી ન જાણે દબાઈ હશે,
ચમક દમક પાછળ દિવાનગી રાખી કેટલાની હાય છૂપાઈ હશે.